-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
| ક્રમ | નામ | વર્ષ |
|---|---|---|
| ૧. | લેડી કર્ઝન (ગર્વનર - પત્ની) | ૦૭-૧૧-૧૯૦૦ |
| ૨. | સર સયાજીરાવ ગાયકવાડ | મધ્યે ૧૯૦૩ |
| ૩. | મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંગ્ટન | ઉતરાર્ધ ૧૯૦૪ |
| ૪. | શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | અંત ૧૯૦૪ |
| ૫. | શ્રી લાલા લજપતરાય | ૩૦-૧૨-૧૯૦૭ |
| ૬. | શ્રી પંડિત મદનમોહન માલવિયા | ૩૧-૧૨-૧૯૦૭ |
| ૭. | ન્યાયમૂર્તિ ચંદારાવનુર | ૨૩-૦૭-૧૯૧૭ |
| ૮. | ડો. આર. પી. પરાંજયે (પૂના) | ૨૬-૦૭-૧૯૧૧ |
| ૯. | શ્રીમતી જમનાબાઈ સક્કઈ (મુંબઈ) | ૧૩-૦૭-૧૯૧૨ |
| ૧૦. | મુંબઈના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન | ૧૬-૦૨-૧૯૧૫ |
| ૧૧. | શ્રી મહાત્મા ગાંધી | પૂર્વાર્ધ ૧૯૧૬ |
| ૧૨. | લોકમાન્ય ટિળક | ૦૬-૧૧-૧૯૧૭ |
| ૧૩. | માનવંત્ શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ | ૨૩-૧૧-૧૯૧૮ |
| ૧૪. | સર જમશેદજી જીજીભાઈ | ૨૬-૦૧-૧૯૨૦ |
| ૧૫. | ડો. એની બેસ્નટ | ૦૧-૦૪-૧૯૨૦ |
| ૧૬. | મુંબઈ પ્રાંતના ખેતીવાડી ખાતાના વડા ડો. હેરોલ્ડ મેન | ૧૭-૦૩-૧૯૨૧ |
| ૧૭. | સર ચુનીલાલ વી. મહેતા | ૦૮-૧૨-૧૯૨૧ |
| ૧૮. | શ્રી બળવંતરાય ગોપાળજી મહેતા (ગુજરાતના માજી મુખ્ય પ્રધાન) | ૨૬-૦૨-૧૯૨૨ |
| ૧૯. | શ્રી ભુલાભાઈ જીવણભાઈ દેસાઈ | ૦૫-૦૧-૧૯૩૬ |
| ૨૦. | શ્રી મોરારજી દેસાઈ | ૦૪-૦૧-૧૯૩૬ |
| ૨૧. | શ્રી બબલભાઈ મહેતા | ૩૦-૦૯-૧૯૫૨ |
| ૨૨. | શ્રી ટી.વી કૃષ્ણમા ચારી (મદ્રાસ) | ૦૮-૧૨-૧૯૬૧ |
| ૨૩. | કવિ સુન્દરમ્ (પોંડીચેરી) | ૧૯૭૧-૭૨ |
| ૨૪. | ન્યાયમૂર્તિ શ્રી બી.જે. દીવાન | ૨૮-૦૧-૧૯૯૩ |